સંબંધ
વ્યક્તિ : તમારે આ છોકરા સાથે શું સંબંધ છે।
છોકરો : તે મારો દુર નો સંબંધી છે.
વ્યક્તિ : પણ સંબંધ શું છે.
છોકરો : તે મારો સગો ભાઈ છે.
વ્યક્તિ : તો તું તેને દુર નો સંબંધ શા માટે કહે છે ?
છોકરો : તેની અને મારી વચ્ચે પાંચ ભાઈ બીજા છે.
.........................................................................................

પિતા : બેટા , પરીક્ષા નજીક છે, દિવસ-રાત મહેનત કરી લે.
બેટો : પપ્પા , પણ રાત્રે તો હું સુઈ જઉ છુ.
પિતા : તો રાત્રે પણ જાગ.
બેટો : તમે તો કહો છો કે રાત્રે તો ઉલ્લુ જાગે.

No comments:
Post a Comment